હું અને મારા અહસાસ - 42

  • 2.9k
  • 1.2k

ફક્ત કહેવાથી વફા થઇ જાય છે?ચૂપ રહેવાથી જફા થઇ જાય છે? હીર રાઝા લૈલા મજનૂ હું ને તું,પ્રેમની વાતો કથા થઇ જાય છે. મોકળા આકાશમાં પંખી ઉડે,બાળકોની વારતા થઇ જાય છે.   ************************************* ચાલો ઉજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે,નાટક ભજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે. જીંદગીના રંગમંચ પર બદલાય પાત્રો,ગાથા સર્જીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે.   ************************************* જિંદગીમાં જે દિવાનો હોય છે,જગમાં તેનો જમાનો હોય છે. નીજ મસ્તીમાં જે ખોવાયેલ તે,રાત ને દીવસ મજાનો હોય છે.   ************************************* વિશ્વ રંગમંચ દિવસમુક્તકજિંદગીને રંગમંચો પર વિતાવી,પેટ ભરવાને ધમાલો ખુબ મચાવી. રંગલા ને રંગીલીનો ખેલ કર્યા,આસુંઓને પીને મહફીલો સજાવી.૨૩-૩-૨૦૨૨   ************************************* વાત ના તારી