પ્રેમમાં દગો

(52)
  • 4.6k
  • 1.3k

પ્રેમમાં દગો :- મારૂં નામ રોહિત છે. હું ગાંધીનગરનો રહેવાસી છું. હું કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. હું આશા રાખું છું કે તમને મારી આ સાચી હકીકત ખૂબ જ ગમશે, તો હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જ્યારે હું કોલેજનાં પહેલાં વર્ષમાં હતો અને અમારા કોલેજનું ગ્રુપ ખૂબ જ મોટું હતું. અને અમારા ગ્રુપમાં ગણી છોકરીઓ પણ હતી. અમે લોકો કોલેજમાં ભણવા કરતાં તો વધારે મહાત્મા મંદિરના ગાર્ડનમાં વધારે બેસતાં હતાં. અને અમે લોકો ત્યાં ફોટોગ્રાફી કરતાં બધાં મિત્રો મળીને મસ્તી કરતાં અને અમે લોકો બવ જ મજાં કરતાં હતાં. પણ મારી સાથે એક મારી ફ્રેન્ડ પણ હતી