વાર્તા ની શીર્ષક છે કે તમે દુઃખી છો?..જોકે જવાબ્ તો બધાનો એક જ હશે કે "હા"..પણ દુઃખના કારણ તમે બધા અલગ અલગ કહેશો..કોઈક ને ઘર માં મજા નથી રેતી,કોઈક ને લગ્ન નથ થયા,કોઈક પાસે જોઈતા પૂરતા પૈસા નથી..કોઈક ને પ્રેમ નથી મળતો , કોઈક નોકરી ની શોધ માં છે.એવા હજારો કારણ છે દુઃખી થવાના.અને એ બાબત માં તમે ખોટા પણ નથી .પણ દુઃખ ની વાસ્તવિક વ્યાખ્યા શુ હોય શકે?..મારા મત મુજબ દુઃખ ની સૌથી ટૂંકી વ્યાખ્યા એજ કે " ધાર્યું ના થાય એટલે દુઃખી"..અને વાસ્તવ માં આ સાચું જ છે કે તમે જે ધાર્યું હોઈ અને એ બની શકે નહીં