આરઆરઆર

(34)
  • 3.1k
  • 1
  • 1.2k

આરઆરઆર-રાકેશ ઠક્કરનિર્દેશક એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' ત્રણ કલાક લાંબી હોવા છતાં એટલી મનોરંજક છે કે દર્શકોને ગીતોમાં પણ કંટાળો આવતો નથી. પ્રચારમાં વાર્તા વિશે ખાસ માહિતી આપવામાં આવી ન હતી. એ કારણે એક પછી એક ટ્વીસ્ટ અને ટર્ન જોઇને દર્શકો મોંમાં આંગળા નાખી જાય છે. 'બાહુબલી' થી પોતાનો એક અલગ ચાહક વર્ગ ઊભો કરનાર નિર્દેશક રાજામૌલી પાસે ઐતિહાસિક વાર્તાને રજૂ કરવાની સારી કળા છે. સમીક્ષકોએ એ વાતની ખાસ નોંધ લીધી છે કે સામાન્ય રીતે ફિલ્મ માટે એક ચોક્કસ વાર્તા હોય છે અને એમાં એક્શન, ડ્રામા વગેરે મિશ્ર કરવામાં આવે છે જ્યારે 'RRR' ની વાર્તા એક્શન અને ડ્રામાના દમ પર આગળ