મારી કવિતાઓ ભાગ 7

  • 3.7k
  • 1.4k

(1)પુસ્તક જીવન જીવવાની રીતે શીખવડે છે પુસ્તક ... જીવનનું તેજ પ્રગટવે છે પુસ્તક .. જ્ઞાન નો ભંડાર છે પુસ્તક ... શબ્દો નો શણગાર છે પુસ્તક .... પ્રેમ તો એકબીજા નો મેળાપ છે પણ એ સંબંધ ટકાવતા શીખવડે છે પુસ્તક ... ખરાબ પરિસ્થિતિ માં મિત્ર તરીકે સાથે આપે છે પુસ્તક ... મનુષ્ય ના પરિવર્તન ની આશ છે પુસ્તક ... સાહિત્ય અને સંસ્કૃતિ ની ઓળખ છે પુસ્તક .. જીવન નું ધડતર છે પુસ્તક ... લેખકો ની પ્રેરણા છે પુસ્તક ... (2)નહીં મળે સફળતા પથ પર હું ફરી વાર નહીં મળું હકીકત માં તો હશે પણ એ શબ્દો નહીં મળુંસંબંધો માત્ર થોડાક સમય