શ્વેત, અશ્વેત - ૩૦

  • 2.5k
  • 1
  • 1.2k

‘આ જગતમાં જુઠ્ઠું બોલનારા ઘણા બધા માણસો છે. એ માણસ હું છું, અને તું પણ છે. જુઠ્ઠું બોલવું એ એક કળા છે. જૂઠ બે પ્રકારના છે: મોટા અને નાના. મોટા જૂઠ બોલવા માટે તમારે ઘણી થોડીક વસ્તુઓની જરૂર પડે છે, જે નાના જૂઠ બોલવામાં પડતી નથી. તમે તમારો વેશ બદલો છો તો પણ તમારી શરીરની ભાષા એક જ રહે છે. અને જે કોઈ તે ભાષાને ઓળખી શકે તે બુદ્ધિમાન હોય છે. શ્રુતિએ જ્યારે તેને સૌપ્રથમ જોયો ત્યારે તે હકીકતથી ઊંધું પણ બોલતી હોય શકેત. તે એકલી તેને મળી હતી. પણ સમર્થ. એ જુઠ્ઠું નહતો બોલતો. હા, પણ સમર્થ એક બીજું