પ્રાયોરીટી

  • 2k
  • 658

કેમ છો ? સાહેબ બસ મજામાં, તમે ? આ અવાજ હતો અાસી. મેનેજરશ્રી, એસ.બી.આઇ. રાજમાર્ગ ઉ૫લેટા. તેઓ એસ.બી. આઇ. માં આસી. મેનેજરશ્રી તરીકે ફરજ બજાવે સ્વભાવે ખુબ જ સરળ અને મેળવણાં. ઉચાઇ પુરી, ઉચાઇ ના સપ્રમાણ શરીરનો બાંઘો, ઘઉં વર્ણ ચહેરો, થોડો જાડો તેમજ મીઠો અવાજ અને હંમેશા લીલા કલરના કોટનની દોરી વાળું માસ્ક ૫હેંરીને ફરજ બજવાતાં જોવા મળે. જયારે ૫ણ બેંકમાં જવાનું થાય ત્યારે હંમેશા મુખ ૫ર હાસ્ય સાથે તેઓ કામકાજ કરતાં હોય અને તેઓ સાથે ૫રીચય હોય જેથી તેઓને અમારી ઓફીસના ,૫રીસરમાં જોઇને મેં તેઓને આવકાર્યા. તેઓની સાથે તેઓની શાખાનાં બીજા એક સાહેબ ૫ણ હતા. મે કહયુ –