ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૮

  • 2.2k
  • 4
  • 1k

વિરેન્દ્રસિંહે કરેલો પ્રેમ નો પ્રસ્તાવ મહેક મૂંઝવણ ભર્યો લાગ્યો હતો. કેમકે મહેક પણ વિરેન્દ્રસિંહ ને પ્રેમ કરવા લાગી હતી પણ પરી થઈને તે હમેશા માટે સાથે રહી શકે તેમ ન હતી. એટલે પ્રેમ ના પ્રસ્તાવનો જવાબ શું આપવો તે મહેક વિચારવા લાગી. મહેક નું આ રીતે વિચારવું વિરેન્દ્રસિંહ ને પણ મનમાં શંકા કુશંકા પેદા કરી રહ્યું હતુ. કે શું મહેક મને પ્રેમ નથી કરતી.! વિરેન્દ્રસિંહ તો મહેક ને દિલથી ચાહતા હતા મહેક પણ મને પ્રેમ કરે છે કે નહિ તે ખાતરી કરવા ફરી મહેક નો હાથ પોતાના હાથમાં લઈને પૂછે છે.મહેક...તું મને પ્રેમ તો કરે છે ને.. ? મહેક નાં