ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૭

  • 2.2k
  • 1.1k

વિરેન્દ્રસિંહ જ્યારે મહેક ને પરી નાં રૂપમાં જુએ છે તો પોતાનો હોશ ખોઈ બેસે છે. પહેલી નજરમાં વિરેન્દ્રસિંહ ને મહેક નજરમાં વસી ગઈ હતી પણ આજે આટલી સુંદર અને પરી ને જોઈને તે મનમાં એવી કામના કરવા લાગ્યા કે કાસ આ પરી મારી જીવનસંગિની હોય. મહેક પરી આ બંગલા માંથી તેના પરીઓના દેશમાં જાય તે પહેલાં. વિરેન્દ્રસિંહ એક વિનંતી કરે છે. હું તમારી મદદે આવ્યો તે મારુ એક કર્તવ્ય હતું પણ તમારું પણ એક કર્તવ્ય બને છે કે મારી મદદે આવવવાનું.! શું મદદ કરી શકું તમારી.! મહેકે વિરેન્દ્રસિંહ ને સહજ રીતે પૂછ્યું. મહેક નાં મનમાં અત્યારે ગુરુમાં દેખાઈ રહ્યા હતા