ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૫

  • 2.6k
  • 2
  • 1.1k

ટી સાહેબ ને ઊંઘતા જોઈને મહેક ધીરેથી તેની પાસે આવે છે. હજુ તે નશામાં જ છે તે ખાતરી કરવા ટી સાહેબ નો હાથ પકડીને હલાવવાની કોશિશ કરે છે. ટી સાહેબની કોઈ હલચલ ન થતાં મહેક સમજી ગઈ કે હજુ તે નશામાં ઊંઘી રહ્યા છે. એટલે તાવીજ ગળામાંથી ઉતારી લેવું મહેક ને યોગ્ય લાગ્યું પણ ત્યાં વિચાર આવ્યો તાવીજ ઉતર્યા પછી તેને તેના જ પગ નીચે હું કેવી રીતે દબાવી શકીશ. પણ અત્યારે તાવીજ કાઢવું મહેક ને યોગ્ય લાગ્યું કેમ કે તેને અત્યારે શક્તિહિન કરવો જરૂરી હતો. ટી સાહેબને ખબર ન પડે અને ઊંઘ માંથી જાગી ન જાય તે માટે મહેક