ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૪

  • 2.2k
  • 1
  • 1.1k

જીનાત ટી સાહેબનાં કેદ માંથી મુક્ત થયો થયો એટલે મહેક ને કઈક માંગવા કહે છે. ત્યારે મહેક કઈ માંગતી નથી બસ એટલું કહે છે. મને તાંત્રિકની બધી શક્તિઓ ને કેવી રીતે કાબૂમાં કરવી તેના વિશે જણાવ. ત્યારે જવાબમાં જીનાત કહે છે. તાંત્રિકની બધી શક્તિઓ એક તાવીજ માં સમાયેલી છે. જે તાવીજ તેના ગળામાં પહેરેલું છે. અને એટલું સુરક્ષિત છે કે તેને કોઈ ટચ પણ કરે તો સામાન્ય માણસ તો ત્યાંજ બેભાન થઈ ઢળી પડે. પણ તારી પાસે રહેલી શક્તિથી તને કોઈ હાનિ નહિ પહોંચે. મહેક તે તાવીજ ને કેવી રીતે નષ્ટ કરવું તે જાણવા જીનાત ને પૂછે છે.હે.. જીનાત તું