ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૨

  • 2.1k
  • 1
  • 1.2k

સાંજ પડી તે પહેલાં મહેક ને અંદાજો લગાવી લીધો હતો કે આજે રાત્રે હું ટી સાહેબ નો શિકાર થઈ જઈશ. તે પહેલાં મારે કઈક કરવું પડશે. એટલે તે ચુપચાપ તે રૂમમાંથી નીકળી ને થોડે દૂર બેસીને વિચારવા લાગી. હવે શું કરવું...!! પહેલા વિચાર આવ્યો કે હું તાંત્રિક સાથે લડાઈ કરીને તેને ખતમ કરી નાખું પણ તેની આટલી શક્તિ જોઈને એ વિચાર પડતો મૂક્યો ને કોઈ નવો રસ્તો શોધવા વિચાર કરવા લાગી. ત્યારે તેને જીનાત યાદ આવી જાય છે કેમ કે જીનાત પાસે જ આ તાંત્રિક નો જીવ સચવાયેલો હોય છે. એટલે બધું સમય વેડફવા કરતા તે તરત જ જીનાત નાં