ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૦

  • 2k
  • 1.1k

જેમ જેમ વિરેન્દ્રસિંહ ટી સાહેબના બંગલાની અંદર દાખલ થઈ રહ્યા હતા તેમ તેમ તેમને ડર સતાવી રહ્યો હતો. ચહેરા પર ડર જોઈને મહેક વિરેન્દ્રસિંહ ને હિંમત આપતી જાય છે. આપ એક શૂરવીર રાજવી છો અને હું તમારી સાથે છું એટલે ડરવું એ વ્યજબી નથી. ડરશો નહિ હું તમને કઈક હાનિ નહિ પહોચાડવા દવ. મહેક નાં આ હિંમતભર્યા શબ્દોથી વિરેન્દ્રસિંહ માં થોડી હિંમત આવી અને ટી સાહેબ નાં મુખ્ય રૂમ તરફ આગળ વધ્યા. વિરેન્દ્રસિંહ અને મહેક ટી સાહેબનાં મુખ્ય રૂમ પાસે એક માણસ દ્વારા પહોંચ્યા. ત્યાં ટી સાહેબ હાજર હતા નહિ એટલે બંને તેમની રાહ જોવા લાગ્યા. થોડો સમય ત્યાં રાહ