રાજવી : પ્રીતની નવી રીત - 36

  • 2.4k
  • 1
  • 1.1k

(૩૬) (કૃષ્ણ મહારાજ અને રહનેમિ રાજુલ તથા ઉગ્રસેન રાજા જોડે વાત કરી રહ્યા છે. હવે આગળ...) કૃષ્ણ મહારાજ, ઉગ્રસેન રાજા અને ધારિણીરાણીના ગયા એટલે રહનેમિએ વાતનો દોર તરત જ હાથમાં લીધો. "કુમારી, મારા ભાઈ તરફથી હું તમારી ક્ષમા માગું છું." "પણ તમારા ભાઈએ માગી લીધી છે અને મેં આપી પણ દીધી છે." રાજુલે મશ્કરી કરતાં બોલી. "છતાં મારું અંતર બળ્યા કરે છે... તમારા જીવનને એ આટલી હદ સુધી હોમી દે એ મારાથી જોયું જતું નથી." "દુનિયામાં ઘણું એવું છે જે આપણાથી જોયું જતું નથી, છતાં આપણે કંઈ કરી શકતા નથી. નેમકુમાર જ એક એવા નીકળ્યા કે જોયું ન ગયું એનો