કિડનેપર કોણ? - 15

(21)
  • 2.5k
  • 3
  • 1.6k

(અગાઉ આપડે જોયું કે અલી અને રાજ ને કોઈ જગ્યા એ મોક્ષા કે અભી ના હોવાના સંકેત મળ્યા છે.મંત્ર એ પણ પોતાનો એક પ્રાઇવેટ ડિટેકટિવ રાખ્યો છે,અને સોના શિવ ને મળવા આવતા માણસ પર ચાંપતી નજર રાખે છે,જેને આપેલું કવર તે શિવ ની કેબીન માં શોધવા જાય છે,પણ નિષફળતા હાથ લાગે છે.હવે આગળ...) મંત્ર એ રોકેલે પ્રાઇવેટ ડિટેકટિવ તેના હરીફો વિશે ખાસ કંઈ માહિતી લાવ્યો નહતો,એટલે જે કાંઈ પણ માહિતી હતી એ તેને વ્યાપાર માં ઉપયોગી હતી પણ તેની મોક્ષા ને લાગતી કોઈ જાણકારી તેની પાસે નહતી.હા..તેને એટલો ચોક્કસ ખ્યાલ આવ્યો કે બધા હરીફો માં દરેક તેનું ખરાબ ઇચ્છનાર તો