કિડનેપર કોણ? - 14

(20)
  • 2.5k
  • 4
  • 1.5k

(આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ અભી ને મળવા તેની ઓફિસે પહોંચે છે,જ્યાં તેને ખબર પડે છે કે અભી બીમાર છે,અને અલી પણ પોતાની પહેલા ત્યાં આવ્યો હતો.મંત્ર કિડનેપર ના ફોન પછી એક પ્રાઇવેટ ડિટેકટિવ રોકે છે.હવે આગળ...) અલી તું કેમ ત્યાં ગયો હતી?અને મને કહ્યું પણ નહીં? અને અલી એ અભી ના ફોન ની બધી જ વાત રાજ ને કરી,ત્યાં સુધી કે સોના ની સાથે થયેલી વાત પણ બંને વચ્ચે થઈ.રાજ ને એ સાંભળી ને આશ્ચર્ય થયું કે કોઈ અલી ને કોઈ વાત મારાથી છુપાવાનું કેમ કેહતું હશે!. હવે રાજે તે બંને ફોન નંબર માંગ્યા.અલી એ આપ્યા