કિડનેપર કોણ? - 12

(19)
  • 2.1k
  • 3
  • 1.4k

(અલી ને અભી ને ત્યાં જઈ ને તો સામો ઝાટકો લાગ્યો, અને હવે તો સોના ને પણ કોઈ ના ફોન આવવા લાગ્યા.શુ ખરેખર કોઈ ને મદદ ની જરૂરત છે,કે પછી...જોઈએ આગળ...) સોના એ નંબર જોયો.કોઈ અજાણ્યો નંબર હતો,અને અવાઝ પણ અજાણ્યોહતો.સોના હવે વધુ મુંજાઈ.આ કોણ હોઈ શકે?અને મારી પાસે મદદ માગે અને શિવ થી આ વાત છુપાવાની કહે એવું કોણ હોઈ શકે!સોના એ તે નંબર ટ્રુ કોલર ની મદદથી જાણવાની કોશીશ કરી કે કોનો છે,પણ તેમાં ફક્ત ગુજરાત સિવાય કોઈ માહિતી મળી નહિ. મંત્ર ના ઘર માં પરિસ્થિતિ વધુ ગંભીર હતી,કેમ કે મોક્ષા ના બંને બાળકો તેની ગેરહાજરી માં બીમાર