ચોર અને ચકોરી - 13

(12)
  • 3.9k
  • 1
  • 2.2k

(ગયા અંકમાં આપે વાંચ્યું કે...એક અબળાને નરાધમ ના પંજામાંથી છોડાવવા બદલ કાકા ચોક્ક્સ શાબાશી આપશે એમ જીગ્નેશ પોરસાતા બોલ્યો હવે આગળ.....) પાલીના બંદરે ઉતર્યા ત્યારે રોંઢો થવા આવ્યો હતો. નાવને બંદર પર લાંગરી ને ત્રણે નીચે ઉતર્યા. ઉતરતા વેંત જ ચકોરીએ સવાલ કર્યો. "આપણે ક્યા આવ્યા?"ચકોરી ના સવાલનો જવાબ આપતા સોમનાથ બોલ્યો. "આ પાલી ગામ છે. અને અહી મારો પરિવાર રહે છે. આપણે ઘરે જઈને. નાહી ને જમીશું. પછી આરામ કરીશું. પછી તમારે રોકાવું હોય તો રોકાવાની છુટ છે. પણ ચકોરી તમે ક્યા જશો?"સોમનાથે સવાલ પુછીને ચકોરી ને વિચાર મા મુકી દીધી. થોડોક વિચાર કરીને ચકોરી બોલી. "આ તો મનેય