માત્ર એક તું - 3

  • 3.2k
  • 1.3k

લગભગ 2 વર્ષ ની દોસ્તી અને 5 મહિના પ્રેમ સંબંધ ને ધ્યાન માં રાખી ને એક દિવસ સારા નીલ ને વાત વાત માં બોલે છે....સારા :- નીલ આપણે બંને એ આપણાં ઘર માં વાત કરવી જોઈએ હવે... આપણા સંબંધ ની... તને શું લાગે છે...!??નીલ :- હા, મને પણ હવે સમય બરાબર લાગે છે... તારું કોલેજ પૂરું થઈ ગયું.. અને મને હવે જોબ પણ મળી ગઈ છે તો આ સમય બરાબર છે... તું કહે ત્યારે આપણે સાથે મળીને બંન્ને ના ઘરમાં વાત કરીએ...સારા જરા વિચારી ને બોલી..સારા :- આ રવિવારે જ વાત કરીએ.. તું તારા ઘરે વાત કર..હું મારા ઘરે વાત