ધ કાશ્મીર ફાઇલ્સ

(25)
  • 3.6k
  • 1
  • 1.3k

ધ કાશ્મીર ફાઇલ્સ-રાકેશ ઠક્કરનિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ 'ધ તાશ્કંદ ફાઇલ્સ' થી દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે એ ફિલ્મથી પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની હત્યાનું સત્ય દુનિયા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ વખતે કાશ્મીરની ત્રણ દાયકા જૂની ફાઇલો ખોલીને ત્યાંની સૌથી ગંભીર સમસ્યા પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. એક મોટા મુદ્દા પર ફિલ્મ બનાવી છે. ૧૯૯૦ માં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની હત્યા થઇ હતી અને એમને કાશ્મીર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અગાઉ કેટલીક ફિલ્મોમાં કાશ્મીરી પંડિતોનો આ મુદ્દો આવ્યો હતો પણ આવી હિંમત અગાઉ કોઇ નિર્દેશક બતાવી શક્યા ન હતા. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ને સમીક્ષકોની પ્રશંસા ઉપરાંત બોક્સ