ઇન્તજાર - 28

(8.8k)
  • 4k
  • 2
  • 2.2k

(આગળના ભાગમાં જોયું કે રીના ,જુલી એકબીજા સાથે ખૂબ જ સુંદર રીતે ભળી ગયેલા હોય છે અને વાતો કરતા હોય છે ત્યારે કુણાલ આવી અને કહે છે કે: રીના મારે જમવાનું બાકી છે તો રસોઈ બનાવી દઈશ.રીના, કુણાલ માટે રસોઈ બનાવવા જાય છે. પછી કુણાલ અને રીના સાથે જોબ પર જાય છે અચાનક તેમની ગાડીનું પંચર થાય છે અને ત્યાં બાળકો જોડેથી એમને મિતેશનો ફોન મળે છે એન્જલિના વહેલા ઓફિસે આવી જાય છે અમે તેમને જાણવા મળે છે કે એન્જલિના હમણાં જ ઓફિસે આવી છે હવે વધુ આગળ... કુણાલને ઓફિસના લોકોએ કહ્યું કે એન્જલિના હાલ જ આવી છે એટલે એના