ઇન્તજાર - 24

  • 2.8k
  • 1.5k

આગળના ભાગમાં જોયું કે રીના ,શેઠજી અને મંગળાબાની મદદથી જુલીને ન્યૂયોર્ક આવવા માટેની બધી તૈયારી કરાવી લે છે અને કુણાલ બધી તૈયારી કરી લે છે જૂલીને ફોન કરીને રીના કહે છે કે ;મોબાઈલમાં જે સરનામું આપું છું તું ત્યાં પહોંચી જજે અને એ લોકો જે કહે તે પ્રમાણેના બધા જ ફોર્મ ભરીને ત્યાંની પ્રોસેસ પૂરી કરજે અને તું પછી અહીં આવી જજે .મંગળાબા અને શેઠજીએ તને રાખવા માટે તૈયાર છે અને એક મિત્રતા તરીકે ઘણી બધી ચર્ચા કરે છે હવે વધુ આગળ.... રીના જુલીને ફોન કરીને વૉટશોપમાં જે સરનામું આપે છે ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાં સરનામા ઉપર