ઇન્તજાર - 22

(12)
  • 2.9k
  • 2
  • 1.6k

(આગળના ભાગમાં આપણે જોયું કે શેઠજી મંગળાબા.સાથે રહેવા આવી જાય છે અને મંગળાબા રીના વિશેની બધી જ વાત શેઠજીને કરે છે અહીં એન્જલિના ને શંકા પડી ગઈ હોય એવું લાગે છે અને તે એવું મને છે કે રીના ખૂબ જ હોશિયાર છે .મિતેશ બધી સાબિતી શોધે છે અને એમની જોડે નાટક કરી અને તેમની અંદરની બધી જ વાતોને જાણી લે છે છેલ્લે કહે છે કે વસિયતનામું ફક્ત કુણાલ ના નામે છે પરંતુ એ લોકો માનતા નથી .મિતેશ કહે તમારી મરજી હવે વધુ આગળ...) સમય વીતતો જાય છે અને મિતેશ પણ સાબિતી મેળવતો જાય છે અહીંયા મંગળા બા અને શેઠજી એમના