ઇન્તજાર - 21

  • 2.9k
  • 1
  • 1.6k

(આગળના ભાગમાં છું કે શેઠજી અને મંગળા બાનુ મિલન થાય છે. અને મંગળાબા ખૂબ જ ખુશ થાય છે. શેઠજી અને મંગળાબા સાથે ત્યાં જ રહેવા માટે તૈયાર થાય છે .એન્જલિનાને એ પસંદ નથી ,કારણ કે એનું સિક્રેટ રહસ્ય બહાર આવી જાય એનો ડર છે. મિતેશ મંગળાબાને એક્સિડન્ટમાં બચાવ્યા હતા ,એ વાત પણ થાય છે. મંગળાબા કહે છે કે; કુણાલ રીનાનો પતિ છે, એન્જલિનાનો નહીં . રીના એના પતિને મેળવવા માટે અહી આવી છે. આપણે મદદ કરવી જોઈએ અને તમે જે વસિયતનામું બનાવ્યું છે એમાં કુણાલનેનામે જ બનાવવાનું અને એની પત્ની નું નામ ને હટાવવાનું રીના અને મંગળાબા કહે છે તેથી