ભગવદગીતા એક અભ્યાસ.

  • 5.6k
  • 3
  • 2k

ગુજરાત સરકારે ગુજરાતની પ્રાથમિક શાળામાં ભગવદગીતાનો અભ્યાસક્રમ અમલમાં મુકવાની ચર્ચા છે.ખરેખર આ પગલું સ્તુત્ય છે.આ અભ્યાસ ખરેખર આઝાદી મળ્યાં પછી અમલમાં મુકવો જોઈતો હતો.વચ્ચેના કાળમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિને સંસદ કે વિધાનસભા ગૃહમાં ભગવદગીતા ઉપર બન્ને હાથ મૂકીને આ પુસ્તકના ધર્મના સોગંદ લેવડાવાતા હતા.પાછળથી વિરોધોના કારણે હવે ધર્મ શબ્દનો પ્રયોગ કરાય છે. ભગવદગીતા એ કોઈ હિંદુ ધર્મનું માત્ર ધર્મ પુસ્તક નથી.ભગવદગીતાના 700 શ્લોકો માં કોઈ ઠેકાણે ઉલ્લેખ નથી કે આ હિંદુ માત્ર માટે છે.આ પુસ્તક માનવમાત્ર માટે છે.ભગવદ ગીતાના છેલ્લા શ્લોકમાં આ ગ્રંથના લેખક વેદવ્યાસજી એ ખાત્રી આપી છે કેयत्र योगेश्वर :कृष्णो यत्र पार्थो धनुर्धर:lतत्र श्रीविज्योंभूर्तिध्रुर्वा नितिर्मतिर्मम् ll (18 78)(જયાં જયાં યોગેશ્વર છે,ત્યાં શસ્ત્રધારી