કર્મોનો હિસાબ (ભાગ ૬)

(12)
  • 4.3k
  • 1
  • 2.2k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૬ ) મન અને કાવ્યના લગ્ન લેવાનું નક્કી થયું. લગ્ન કંકોત્રી છપાઈ ચૂકી હતી. મન ને આ કંકોત્રીમાં ક્રિશ્વીનું નામ જોઈતું હતું પણ આ તો કાવ્યા જ હતી. કંકોત્રી ઉપર હાથ ફેરવી ઊંડો નિસાસો નાખ્યો. આખરે ભારે હ્રદયે મને નક્કી કર્યું કે મારે મારા લગ્નમાં ક્રિશ્વીને બોલાવવી જ નથી. ક્રિશ્વી ને ખબર તો પડી જ ગઈ હતી કે આજે મનના લગ્ન છે. દુઃખી અને ભારે મનથી ક્રિશ્વી જાત સાથે સંવાદ કરી ઉઠી મેં આ સંબંધ દિલથી નિભાવ્યો હતો અને આ શું મારી જીંદગીના આટલા મહત્વના સંબંધે મારો આમ સાથ છોડ્યો! મન અને કાવ્યા હનીમૂન માટે