મહારાજ વિક્રમ ને,લાલ રંગ નો દોરો પહેરાવી.. મહારાણી રુપમતી બહાર નીકળી ગયા..હવે આગળ...***રાણી રુપમતી ના બહાર ગયા પછી..મહારાજ વિક્રમ પણ તેમની પાછળ પાછળ.. તેઓ ક્યાં જાય છે..તે જોવા કામળો ઓઢીને.... વૃક્ષો પાછળ છુપાતા છુપાતા..જવા લાગ્યા...જેમ જેમ મહારાણી રુપમતી જંગલ તરફ આગળ વધતા જતા હતા..તેમ તેમ મહારાજ વિક્રમ ની ધડકનો કંઈક અજુગતું બનવાનું વિચાર થી તેજ થઇ રહી હતી..અને તેમને શંકા હતી તે જ સાચી પડી... મહારાજ વિક્રમ નિરાશ થઈ ગયા... મહારાણી રુપમતી પણ તે જ અઘોરી પાસે જઈ પહોંચી...ફરી મહારાજ વિક્રમ એ જ જોવા જઈ રહ્યા હતા..ત્યાં જતાં જ થાળ ધરાવ્યો.. પછી અઘોરી પાસે જઈ ને.. મહારાણી રુપમતી પણ બેઠા..અઘોરી