કોને ભૂલું ને કોને સમરું રે - 53

  • 2.5k
  • 1.1k

"પણ રમેશભાઇ,આશબ્દોને સુંઘવા કેમ?એની મહેક પણ અલગ અલગ હોયને? બીજુ મને મારુ નામ જરાય નથી ગમતુ..." "તને ઘરના બધા ચંદુ કહે છેને?નામમા શું છે?જો રમેશ નામ પણ કંઇ સારુ છે? હું મારી જાતને કેટલીયે વાર પુછુ છુ રમેશ તું ક્યાં છે ?તું શું છે?તું જ રમેશ છે કે તારામા રમેશ છે?બસ આવી રીતે તારી અંદર તારે ઉતરતા જવાનુ...તને તારો ચંદુ મળી જશે....પણ તારા કામમાં ધ્યાન રાખવાનુ..એક એક શબ્દ કલમ કાગળમા ઉતારે ત્યારે તારે તારી ચોકીદારી કરવાની સમજ્યો ?હજીતો શરુઆત છે ...તારી અંદર કંઇક છે જે રમેશને ખેંચે છે ...માં સરસ્વતિદેવીની આ આરાધના છે .સહુએ પોતાની રીતે સશબ્દ સાધના,આરાધના કરવાની .તારુ