કોને ભૂલું ને કોને સમરું રે - 49

  • 2.2k
  • 1.2k

એકબાજુ ચીન સાથેની પહેલી લડાઇ અને રાષ્ટ્રવાદની આંધી ચડી હતી બીજી બાજુ રોજ લાઇબ્રેરીમા જઇ એક પુસ્તક લાવી વાંચી લેવાનુ પછી જ ઉંઘ આવે ...મોટા રાઇટીગ ટેબલ અને બે ચેર તથા મોટો જાજરમાન હીંચકો અમારા નરસીંહભાઇ મિસ્તરીએ બનાવ્યો ત્યારે એ પોતે પણ ખુશ થઇ ગયેલા...એ અમારા ઉપરના રુમનો અસબાબ... ચંદ્રકાંત વિક્રમની ગ્લેઝ પેપરની બસો પાનાની બુક લાવ્યા . પહેલા પેજ ઉપર રજનીશજીનો એક માત્ર ફોટો ચિપકાવ્યો.બીજા પેજ ઉપર લખ્યુ "ઉલાળીયો.."પહેલી વખત પ્રતાપની એબોનાઇટની કાળી પેન પકડી ચંદ્રકાતે બહુ વહાલથી પોતાની બુકને પંપાળી વહાલ કર્યુ...પછી બચ્ચીઓ ભરી... પેનને કાનમા કહ્યુ "આમ તો મારી ચારેબાજુ ઘણા છે પણ એ બધ્ધા વચ્ચે હું