કોને ભૂલું ને કોને સમરું રે - 41

  • 2.5k
  • 1.3k

ધરની સામે જ અખાડો જેને આજના જમાનામા જીમ કહેછે તેનાથી અનેક ગણુ વિશેષ...ભાઇએ ચંદ્રકાંતને રોજ સવારે સાંજે અખાડે જવાનુ અને કસરતી શરીર બનાવવા આગ્રહ કર્યો...સહુ પ્રથમ શિવુભાઇ આદરણીય ભગવાનજીભાઇના હાથનીચે તૈયાર થયા.એમની કેટલીક કથાઓ એ સમયે પ્રચલિત હતી જેમકે એક સાથે પચાસ ચુરમાના લાડવા ખાઇ શકતા...! ગાય કે ભેસને ઉંચકીને સીડી ચડી શકતા...અખાડાની ઓફિસમા ચંદ્રકાંતે શીવુભાઇનો મોટો ફોટો જોયો .ઓફિસમા સામે વિભાકરભાઇ બેઠા હતા "હું ચંદ્રકાંત...જગુકાકાનો દિકરો મારે અખાડામા દાખલ થવુ છે..." "ભાઇ તારા બાપુ અત્યારે અખાડાના ટ્રસ્ટી છે.તારે રોજ નિયમિત ટાઇમે આવવુ પડશે .સવારે કાં છ વાગે નહિતર સાંજે છ વાગે મંજુર છે?"વિભાકરભાઇએ પૂછ્યું . "મને મદદ કોણ કરશે