સફેદ કોબ્રા - ભાગ 5

(29)
  • 4.4k
  • 3
  • 2.6k

સફેદ કોબ્રા ભાગ-5 રમ્યા મૂર્તિનું ખૂન હવાલદાર રઘુ રાજવીર અને જય પાસે આવી ઊભો રહ્યો હતો. રઘુ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને હાંફી રહ્યો હતો. "રઘુ તું છપ્પન વર્ષનો થવા આવ્યો. આટલું દોડીશ તો મરી જઇશ. માટે ગમે તેટલા ખરાબ સમાચાર હોય શાંતિથી કહે કારણકે પોલીસ સ્ટેશનમાં સારા સમાચાર ક્યારેય આવવાના જ નથી." રાજવીરે સીગરેટ હાથમાં લઇ લાઇટરથી સળગાવી મોંમાં મુકતા રઘુને કહ્યું હતું. "સર, હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિની કોઇએ હત્યા કરી નાંખી છે. હમણાં જ પોલીસ સ્ટેશને હોટલ સનરાઇઝમાંથી ફોન આવ્યો હતો." રઘુની વાત સાંભળી રાજવીર અને જય બંન્ને થોડી સેકન્ડો માટે ચોંકી ગયા હતાં. "રઘુ તું