મોજીસ્તાન - 79

(17)
  • 2.9k
  • 1.4k

મોજીસ્તાન (79) ગામની પંચાયતમાં ભરાયેલી સભામાંથી નીકળેલો રઘલો ધાધર વલુરતો વલુરતો એના ઘર ભણી જઈ રહ્યો હતો.અચાનક એના મગજમાં વિચાર આવ્યો કે જાદવો તો અત્યારે સભામાં બેઠો છે,એટલે એની ઘરવાળી એકલી જ હશે.પોચા માસ્તરના ઘેરથી એ છાનોમાનો ભૂતનો પહેરવેશ ચોરી આવ્યો હતો.રઘલાને આજ ભૂત બની,જડીને ડરાવવાની ઈચ્છા થઈ.ભૂતનો સ્વાંગ રચીને જડીને ધમકી મારવી હતી કે, 'જો તું ધૂળિયાને છોડીને રઘલા હાર્યે પ્રેમ નહિ કરે તો હું તને ખાઈ જઈશ.' રઘલો ઉતાવળો ચાલીને એના ઘેર ગયો. લખમણિયા ભૂતનો ડ્રેસ થેલીમાં નાંખીને એ જાદવના ડેલા બહાર ઉભો રહ્યોં. જાદવના ઘરની પાછળ વાડો હતો; રઘલાએ વાડામાં જઈ ભૂતનો ડ્રેસ ધારણ કરવાનું નક્કી કર્યું.એ