માત્ર એક તું - 2

  • 3k
  • 1
  • 1.4k

સારા રસોડામાં રસોઈ કરી રહી હતી બાજુમાં પડેલો ફોન અચાનક જ વાગ્યો સ્ક્રીન પર નીલ નું નામ ફ્લેશ થતું હતું સારા એક મંદ સ્મિત સાથે ફોન ઉપાડે છે,સારા : હા, નીલ બોલ... નીલ : સારા હું કાલ તને મળવા આવું છું, તું કાલ ફ્રી હશે ને..!?સારા : હા, પણ આમ અચાનક કેમ....? બધું બરાબર છે ને...?નીલ : હા, બધું બરાબર જ છે. બસ મારે ત્યાં કામ છે અને આપણે પણ મળ્યાં નથી હમણાં તો મળીએ...સારા : સારું છે.. આવી જા.. નીલ તું કે કાલ તારે મને કેમાં જોવી છે... કોઈ ખાસ ફરમાઈશ આપની....??નીલ : આમ તો તું તને ગમે તે