હસવું આવે તો હસી લેવું અને રડવું આવે તો રડી લેવું...

  • 4k
  • 1.7k

આ દુનિયામાં સુવિધા અનેક છે મનફાવે ત્યારે હસી શકાય છે ક્યારેક તો કોઈ રસ્તામાં અજાણી વ્યક્તિ મળે છે તો પણ કારણ વગર આપડે એના સામે અને એ આપડે સામે હસે છે.પણ સામે તમે રડવા માટે વિચારો ; જેવી રીતે આપડે હસી શકીએ તેવી જ રીતે આપડે મનફાવે તેમ રડી ના શકીએ , આ એક કેવી ભયંકર દુવિધા છે અજાણ વ્યક્તિ સામે પણ તમે કારણ વગર હસી શકો છો પણ જે આપડા અંગત છે તેની સામે કે તેના ખંભા પર માથું રાખી કારણ હોવા છતાં પણ આપડે રડી નથી શકતા બીજાથી આપડા આંસુ છુપાવવા પડે છે ભય લાગે છે કોઈ આપણને