ધૂપ-છાઁવ - 57

(27)
  • 4.8k
  • 3
  • 2.9k

મિ.સ્મિથ કોઈ તરકીબ વિચારી રહ્યા હતા અને મીસ જેની તેમને ડિસ્ટર્બ કરી રહી હતી કે, " સર હવે શું કરીશું ? આપણે કઈરીતે આ લોકોને પકડીશું ? અને મિ.સ્મિથ મીસ જેની ઉપર ગરમ થઈ ગયા કે, " શાંતિ રાખને મને જરા વિચારવાનો સમય તો આપ દરેક પ્રશ્નનો કોઈ ને કોઈ જવાબ હોય જ છે નક્કી કોઈ ક્લૂ મળી જશે. " અને મિ.સ્મિથ ફરીથી પાછા પોતાના વિચારોમાં ખોવાઈ ગયા. એટલામાં તેમને એક વિચાર એવો આવ્યો કે, આ કેસમાં ડોગની મદદ લેવી યોગ્ય રહેશે આ તરકીબ હું અજમાવી જોવું અને તેમણે પોતે પાળેલો હટ્ટોકટ્ટો બ્રુઝોની મદદ લેવાનું નક્કી કર્યું. હાઈટ બોડીવાળો બ્રુઝો