પ્રાયશ્ચિત - 97

(103)
  • 8.3k
  • 1
  • 6.5k

પ્રાયશ્ચિત પ્રકરણ - 97(આ રહસ્યમય ગૂઢ પ્રકરણ શાંતિથી એક-બે વાર વાંચી જવું. ઉતાવળે ના વાંચી જશો. )કેતન જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને વારાણસીના બદલે ઋષિકેશની કુટીરમાં જોઈ. સામે એના ગુરુ સ્વામી શ્રી અભેદાનંદજી મહારાજ હાસ્ય કરતા વ્યાઘ્રચર્મ આસન ઉપર બેઠા હતા અને બાજુમાં ચેતન સ્વામી ઉભા હતા. કેતન આખા શરીરે ભીનો હતો. એ સમજી શકતો ન હતો કે આ સ્વપ્ન છે કે સત્ય ? કેતનને બધું યાદ આવવા લાગ્યું. વારાણસીના ઘાટ ઉપર દાદાનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યા પછી ગંગા નદીમાં એ સ્નાન કરવા ગયો હતો. પરંતુ એ ડૂબવા લાગ્યો હતો. એણે એ સમયે માથે મુંડન કરાવેલું હતું અને સફેદ ધોતી