કિડનેપર કોણ? - 3

(16)
  • 4k
  • 1
  • 2.4k

(એક શાળા ના જુના મિત્રો ભેગા થયા છે,દરેક પોતાના વિશે વાત કરે છે,અને એકમેક ના કામ ના વખાણ કરે છે.આટલા વર્ષે મળ્યા ની ખુશી જાહેર કરે છે.અને એમાં કોઈ બે મિત્રો વચ્ચે ની ગેરસમજણ ને ત્રીજો મિત્ર પાર પાડવાની કોશિશ કરે છે.જોઈએ શુ થાય છે...) સોના ફરી એ દિવસ યાદ કરી ને દુઃખી થઈ જાય છે.જ્યારે અભી અને શિવ ની દોસ્તી માં દરાર પડવાની ચાલુ થઈ.એ દિવસે સ્કૂલ નો વાર્ષીકોત્સવ હતો.અને તે લોકો સ્કૂલ માં સિનિયર હતા,અને તેમનું છેલ્લું વર્ષ એ સ્કૂલ માં હતું, એટલે ઘણું ખરું કાર્યક્રમ નું કામ તેમની માથે હતું. અભી અને શિવ બંને પાક્કા મિત્રો,એટલે