કિડનેપર કોણ? - 2

(22)
  • 3.5k
  • 2
  • 2.6k

(સોના એ પોતાના જુના સ્કૂલ ફ્રેન્ડ્સ ને ફેસબુક માંથી શોધી ને એક રિયુનિયન પાર્ટી તો ગોઠવી દીધી,પણ કોણ કોના થી હજી નારાજ છે,અને શું કામ એ હવે જોઈશું..) આ આઠ લોકો સિવાય બીજા પણ તેમના ક્લાસમેટ હતા.દરેક પોતાની મસ્તી માં મશગુલ હતા.આ બધા એક ટેબલ પર સાથે તો બેઠા હતા.પણ હજી કોઈ એ મૌન તોડ્યું નહતું. અરે યાર આમ જ બધા બેસી રહેશો કે કોઈ કાંઈ બોલવાનું પણ?સોના એ ખોટો ગુસ્સો કરતા કહ્યું બધા એની સામે જોઈ ને હસી પડ્યા. ચાલો હસ્યા તો સહી.હવે હું જ શરૂઆત કરું.હું અત્યારે શિવ ની સાથે તેની જ ઓફીસ માં કામ કરૂં