નેહડો ( The heart of Gir ) - 25

(29)
  • 4.3k
  • 1
  • 2.7k

ગીરનાં જંગલમાં એદણ્યનું માંસ ખાધા પછી એક શિયાળ અને કેટલાક કાગડા મૃત્યુ પામ્યા તે સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. જ્યાં શિકાર થયો તે જગ્યા ફરતે ફૂટ પ્રિન્ટનાં ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. જે શિયાળ અને કાગડા મૃત્યુ પામ્યા તેને પોસ્ટમોર્ટમ માટે સાસણની સિંહ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગ પ્રાથમિક તારણ પર આવ્યો કે શિકારમાં ફૂડ પોઇઝનિંગની અસર થઈ ગઈ હશે અથવા કોઈએ ઇરાદાપૂર્વક સામત સાવજ અને રાજમતી સિંહણે જે ભેંસનો શિકાર કર્યો તેમાં પોઈઝન ભેળવી દીધું હોવું જોઈએ. તેથી મૃત્યુ પામેલ ભેંસના માસમાં નમૂના પણ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા જેનું ખરું કારણ