શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 4

  • 3.7k
  • 1
  • 1.6k

ભાગ ચારઆજનો શબ્દ છે, " ઋણ "ગમે તે વ્યક્તિ કે, ગમેતે વ્યક્તિના, દિલનો દરવાજો ખોલવા માટેની સાંકળ.હદયને ઝંઝોડી, એક માણસને બીજા માણસ પ્રત્યે, પ્રેમનો ભાવ જન્માવી, એકબીજાની નજીક લાવતા " સેતુ " સમાન કવિતા, કે જે, શું છે ?તે નહીં, પરંતુ.....શું હોવું જોઈએ ? એ સમજાવતી મારી આ રચના કવિતા રૂપે.સમગ્ર માનવજાત, અને આખી સૃષ્ટિનું નિર્માણ અને સંચાલન કરતા સર્જનહાર એવા, હે પરમકૃપાળુ પરમાત્મા,તમે મને એક મનુષ્ય તરીકેનું જીવન પ્રદાન કરવા, મારી મા ની યોનીમાં, એક અંશ તરીકે મૂકનાર એવા, હે પ્રભુ, હે પરમાત્મા હું તમારો, સૌથી પહેલો અને સૌથી મોટો ઋણી છું. નવ મહિના સુધી મને ઉદરમાં રાખી, પોતે અસહ્ય પીડા સહન કરી ને પણ, મને આ દુનિયામાં લાવનાર, ને મારી