ઇન્તજાર - 19

  • 2.8k
  • 1
  • 1.6k

(આગળના ભાગમાં આપણે જોયું કે મિતેશ ને જાણ થાય છે કે રીના કુણાલ ની પત્ની છે એ સાંભળતાં એને ખૂબ જ દુઃખ થાય છે એને થાય છે કે મારામાં એવું કયો અવિશ્વાસ આવ્યો કેરીના એ મને વાત નો કરી રીના સાથે ચર્ચા કરે છે રીના પણ કહે છે કે હું તને વાત કરવાની હતી પણ મોડું થઈ ગયું છે પછી એના અને મિતેશ બંને મળે છે અને પીકનીક નું પ્લાનિંગ કરે છે મિતેશ પિકનિક પર થી પાછો આવે છે ત્યારે ઘરે જોઈએ છે તો કોઈ પુરુષ એન્જલિના ને મળવા આવેલો હોય છે એનો પીછો કરે છે પરંતુ ત્યાં એની ગાડી