આગળના ભાગમાં જોયું કે એન્જલિના કહે છે કે' કુણાલ તારે રીનાને છૂટાછેડા આપવા જોઈએ જેથી એ પોતાની જિંદગી નવી શરૂ કરે કુણાલએ બાબતે કંઈ જવાબ આપતો નથી. બીજી તરફ મિતેશ ,રીના તરફ આકર્ષાય છે અને રીનાને મળે છે પરંતુ રીના ભાઈ તરીકેનો સંબોધન કરે છે એટલે મિતેશ ત્યાંથી પાછો વળી જાય છે અને બહેન તરીકે એને સ્વીકારી લે છે એન્જિનના ને એ પસંદ આવતું નથી પરંતુ હવે કોઈ છૂટકો હોતો નથી હવે ઘરે મિતેશ આવતો ,જતો હોય છે ત્યારે મંગળાબા એને મળતા હોય છે અને મંગળા મિતેશ ને ઓળખી જતા હોય છે એના પૂછે છે કે તમે ઓળખો છો ત્યારે