ઇન્તજાર - 17

  • 2.8k
  • 1.6k

આગળના ભાગમાં જોયું કે રીના કુણાલ અને એન્જલિના પાર્ટીમાં જાય છે અને ત્યાં ડાન્સ અને બધા ડ્રીંક કરતા હોય છે અને બાજુમાં રીના એકલી હોય છે તે જોયા કરતી હોય છે. કોઈ વિરોધ કરતી નથી પરંતુ એને આ બધુ પસંદ હોતું નથી એટલે એક બાજુ જોયા કરતી હોય છે એટલામાં સંગીત ખુરશી ની રમત રમવાનું આયોજન થાય છે તેમાં બધાજ ભાગ લે છે. કુણાલ અને એન્જલિના રીના બધાજ સંગીત ખુરશી માં ભાગ લે છે છેલ્લે રીના ની જીત થાય છે હવે વધુ આગળ...)પાર્ટી પૂરી થાય છે રીના, કુણાલ અને એન્જલિના પાછા ઘરે વળતા હોય છે ત્યારે મિતેશ ફરીથી કુણાલ અને