ઇન્તજાર - 16

  • 2.8k
  • 1.6k

(આગળના ભાગમાં જોયું કે એન્જલિના, રીના સાથે રસોડા માં મદદ માટે પહોંચી જાય છે એન્જલિના વિચારે છે કે' હવે બળથી નહિ પણ કળથી કામ લેવું જોઈએ .હવે તે દરેક વાતનું ધ્યાન રાખે છે અને કહે છે કે સાંજે મિતેશના ત્યાં પાર્ટીમાં જવાનું છે રીના તૈયાર થઈ જાય છે અને સાંજે પાર્ટીમાં બધા ભેગા થાય છે, ત્યારે રીના એક ગુજરાતી સાડીમાં સુશોભિત ખૂબ જ સુંદર લાગે છે અને કુણાલની નજર તેમ જ બીજા બધાની નજર રીના પર પડી અને બધા જોતાં જ રહી જાય છે એન્જલિનાને ઈર્ષા પણ આવે છે કુણાલ પણ એકીટશે રીના ને જોઈ રહ્યો હોય છે. ત્યાં એન્જલિના