ઇન્તજાર - 12

  • 2.6k
  • 1.7k

(આગળના ભાગમાં આપણે જોયું કે; રીના કાગળને લઈને એટલે કે પત્રને લઇને ખૂબ જ વિચારોમાં ખોવાયેલી હતી. "મંગળાબા" એ પણ એને પૂછ્યું હતું કે ,તને કોઈ મુશ્કેલી છે! પરંતુ રીનાએ કઈ પણ કહેવું યોગ્ય માન્યું ન હતું એને રાત્રે જુલીને ફોન કર્યો. જુલીએ સમજાવ્યું કે' કુણાલ અને વસંતી રિલેશનશિપમાં રહે છે. વસંતી ઉર્ફે એન્જલિના એનું જ નામ છે. રિલેશનશિપ વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું . રીનાએ કહ્યું કે ;ખરેખર કોઈ સંબંધ વગર બંને જણા રહી શકે છે એને અજુગતું લાગ્યું હવે વધુ આગળ ...) "બીજા દિવસે સવારે રીનાના સાસુએ પૂછ્યું કે રીના તને શું થયું છે ? તું ઘરમાં કેમ ચૂપચાપ રહે