મારા પપ્પા

  • 2.6k
  • 1
  • 1.2k

મારા પપ્પા-રાકેશ ઠક્કરવ્હાલા પુત્ર, "મારા પિતાને મારા પ્રત્યે જરા પણ પ્રેમ નથી. ક્યારેય મારા સારા માટે એમણે વિચાર્યું નથી. મને એમણે પ્રેમથી ક્યારે બોલાવ્યો હતો એ યાદ નથી. કેમકે હંમેશા ગુસ્સાથી જ મારી સાથે વાત કરતા હતા. એમનો મારા દિલમાં ડર એટલો બધો હતો કે નાનપણમાં મને ઘણી વખત ચડ્ડીમાં થઇ જતું. હું કેમ એમનાથી આટલું ડરતો હતો એની મને ખબર ન હતી. બીજી તરફ મા મને પ્રેમ કરતી એટલે બધું સરભર થઇ જાય છે. મા મને પિતાના ગુસ્સા અને મારથી ઘણી વખત બચાવતી હતી. મને નવાઇ લાગી રહી છે કે મારી મા એમ માને છે કે પિતાને મારા પ્રત્યે બહુ