લગ્ન જીવન અને સમજણ

  • 5.3k
  • 2
  • 2k

લગ્ન જીવનની હમણાં એક લાઈવ ડિબેટ જોતો હતો તેમાં ગુજરાતનાં જાણીતા વક્તા અને લેખક વચ્ચે મસ્ત ચર્ચા ચાલતી હતી કે લગ્ન કરવા જોઈએ કે નહિ ? સવાલ પણ હચમચાવી નાખે તેવો છે જ અને હા, કરવા પાછળના કારણો છે તો નથી કરવા તેની માટેના કારણો પણ જોરદાર છે. એકમેકના બનીને રહેવું સંબંધ નથી,બંને બાજુ સરખા રહેવું એનું નામ સંબંધ છે. હું તને ચાહું છું એ કહેવામાં 1 મિનિટ પણ નથી થતી પણ તેને સાબિત કરવામાં આખી જિંદગી ટૂંકી પડી જાય છે. શ્રધ્ધા – વિશ્વાસ – કમીટમેંટ – સમજણશક્તિ અને સૌથી આગત્યનું ધીરજ,જેની સૌથી વધુ જરૂર આજે જણાય છે. લવ મેરેજ