જોગ સંજોગ - 21

(20)
  • 3.7k
  • 1.8k

(21) ધર્મેન્દ્ર, શીતલ અને અંશુમન પોતાના ઘર માં બેઠા હતા. સન રેસીડનસી ના 8 માં મળે પોતાના ઘર ના હોલ માં બેઠા બેઠા આગળ શું કરવું એનો પ્લાન કરી રહ્યા હતા પણ શીતલ ને સાવ ધ્યાનહીન જોઈ ને ધર્મેન્દ્ર એ સવાલ કર્યો "શુ થયું, ધ્યાન ક્યાં છે બેટા તારું." "અતુલ" ટૂંક માં જવાબ આપયો. "પેલો કાર્ટૂન??" મશ્કરી કરતા અંશુમન એ પૂછ્યું. " માઈન્ડ યોર લેન્ગવેજ અંશુ, પોતાના કરતા બીજા ને બેવકૂફ ક્યારે પણ ન સમજવા. અને હા મારી તકલીફ એ છે જે એ મને પ્રેમ કરે છે" "અને?" પ્રશ્નાર્થ નજરે ધર્મેન્દ્ર એ એની તરફ જોયું.. "હું પણ".. કહી એને પોતાનું