(20) અંશુમન ને પહેલે થી જ ટેકનોલોજી માં રસ હતો અને એમાં પણ કોમ્પ્યુટ અને આઇટી રિલેટેડ વર્ક માં . એને સ્કુલ ના 10 માં ધોરણ સુધી આવતા ક્લિયર થઈ ગયું હતું કે એને કઈ લાઇન પકડવી છે બિલકુલ એના બાપ ની જેમ અને એને કોમ્પ્યુટર સાયન્સ માં ગ્રેજ્યુએશન અને પછી આઇટી માં ભણતર પૂરું કર્યું. અને એ દરમિયાન એણે ઈન્ટરનેટ ઉપર એક આકસ્મિક રીતે ન્યુઝ નોટ વાંચી અને એને પોતાના ભવિષ્ય નો બિઝનેસ મળી ગયો. ન્યુઝ માં એને વાંચ્યું કે કઈ રીતે 2016 માં બાંગ્લાદેશ ની આખી બેન્ક સિસ્ટમ ને હેક કરી ને કારોડો રૂપિયા લૂંટ કરી .. બસ