જોગ સંજોગ - 17

(25)
  • 3k
  • 2
  • 1.6k

પ્રકરણ 17 બીજા એક વર્ષ માં ધીમી પણ મક્કમ ગતિ એ પ્રધાન પોતાના લક્ષય તરફ આગળ વધી રહ્યો હતો પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખી રહ્યો હતો કે એના નવા વેન્ચર ની જાણકારી ધર્મેન્દ્ર ને ન મળે, કારણ કે આ એ જણસ હતી કે જેમાં થી મબલખ માલ મળી શકે એમ હતો, પોતે નાના લેવલ પર પણ આના ઉપર એકલો ઇજારો ઇચ્છતો હતો અને એજ દરમિયાન એને વિશાખાપટ્ટનમ માં પોતાના માછીમારો સાથે મુલાકાત ગોઠવી અને એમને લંકન માછીમારો સાથે કઈ રીતે સાઠગાંઠ કરી ને શુ કરવું એ કહ્યું. પ્રધાન એ પ્લાન બનાવ્યો કે હિન્દ અને પેસિફિક માંથી જેટલું એમ્બરગીસ